વલસાડ: રૂરલ પોલીસે સરોધી નેશનલ હાઇવે નંબર 48 પાસે ertiga કારમાં લઈ જવાતો 2,88,336ના દારૂ સાથે બેને ઝડપી પાડ્યા
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 3 કલાકે રૂરલ પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ રૂરલ પોલીસે સરોધી નેશનલ હાઇવે નંબર 48 પાસેથી ertiga કારમાં લઈ જવા તો ₹2,88,336 ના દારૂ સાથે 2ને ઝડપી પાડ્યા છે. દારૂ ,કાર મોબાઈલ મળી કુલ 10,98,336 નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીબિશન નો જથ્થો ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ દાખલ કરી છે.