અબડાસા: અબડાસા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કનકપરમાં કરાશે,નલિયા ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ
Abdasa, Kutch | Aug 3, 2025
અબડાસા તાલુકાના પ્રાંત કચેરીમાં સંકલન સહ ફરિયાદની પ્રાંત અધિકારી સી.એમ. પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં...