વલસાડ: પારનેરા પારડી પુલ પાસે આગળ ચાલતા અજાણ્યા વાહનમાં પાછળથી ટ્રક અને કાર ઘુસી જતા ત્રીપલ અકસ્માત સર્જાયો પોલીસે ફરિયાદ નોંધી
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના 4 કલાકે સિટી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ વલસાડના પારનેરા પારડી પુલ પાસે આગળ ચાલતા અજાણ્યા વાહનમાં પાછળથી ટ્રક અને કાર ઘુસી જતા ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઇજાગ્રસ્ત અને સારવાર હેઠળ સિવિલ ખસેડાયો પોલીસે ફરિયાદ નોંધ આગળ ને વધુ કાર્યવાહી હાથ ધરી.