વેજલપુર-સુરેલી રોડ ઉપર ભારત સિલિકા કંપની સામે રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક ઉપર જઈ રહેલા એક ઈસમને છોટા હાથી ટેમ્પો ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ટેમ્પાના પાછળના ટાયર નીચે મોટરસાયકલ આવી ગયેલ અને ટેમ્પાના બમ્પર ની ટક્કર લાગતા મોટર સાયકલ ચાલક ટેમ્પાના પાછળના ટાયર માં આવી જતા ઈજાઓ પહોંચી હતી.મળતી માહિતી મુજબ, ઈસમ પોતાની મોટરસાયકલ ઉપર સુરેલી થી વેજલપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતાં ટેમ્પો ચાલકે બેદરકારીપૂર્વક ઓવરટેક કરવાનો પ્રયા