બાયડ: નળ સે જલ યોજના કૌભાંડમાં સંડોવાયેલા છેલ્લા આઠ માસથી નાસ્તા ફરતા આરોપી પાડતી આંબલીયારા પોલીસ
Bayad, Aravallis | Sep 1, 2025
નળ સે જલ યોજના માં છેલ્લા આઠ માસથી નાસ્તા ફરતા આરોપી ને આંબલીયારા પોલીસે ઝડપી પાડ્યો હતો.પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગી...