આણંદ શહેર: શહેરના સુપર માર્કેટમાં કબ્જેદારોને દસ દિવસમાં મહાનગરપાલિકાને કબ્જો સોંપી દેવા માટે જણાવાયુ, હાલ સુપર માર્કેટ જર્જરિત છે
Anand City, Anand | Jul 18, 2025
આણંદ શહેરમાં આવેલ સુપર માર્કેટના કબજેદારોને દસ દિવસમાં દુકાનો ખાલી કરીને મહાનગરપાલિકાને કબજો સોંપી દેવા માટે નોટિસ...