જામનગર શહેર: જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેડાનું આયોજન
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સ્થાનિક ઉત્પાદકોને યોગ્ય ભાવ મળી રહે તેમ જ સ્વદેશી વસ્તુઓનું ચલણ વધે તેવા ઉદ્દેશ્યથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે