જામનગર શહેર: જામનગર: રિવાબા જાડેજાની બાઈક રેલી અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
જામનગર શહેરમાં ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ભવ્ય બાઇક રેલી તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો વાત કરવામાં આવે તો શહેરના ધારાસભ્ય રિવા બાદ જાડેજા ને ઢોલ નગારા અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ બાઈક રેલીમાં અનેક જામનગર વાસીઓ જોડાયા હતા