મેઘરજ: ગેડ ગામની સીમ માંથી પોલીસે કાર માં ભરીને લવાતા 1,40,920 રૂપિયાના અંગ્રેજી દારૂ સાથે ઈસમ ને ઝડપ્યો
Meghraj, Aravallis | Sep 3, 2025
ઇસરી પોલીસને ગેડ ગામની સીમમાં રોડ ઉપરથી કિ.રૂ. ૧,૪૦,૯૨૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી નં.GJ.01.WC.1257 તથા મોબાઇલ...