દાહોદ: દાહોદ ના વરમખેડા ખાતે કોબ્રા એ વૃધ્ધા ને ડંખ મારતા મોત
Dohad, Dahod | Oct 21, 2025 દાહોદ ના વરમખેડા ખાતે કોબ્રા એ વૃધ્ધા ને ડંખ મારતા મોત.વૃધ્ધા ખેતર નું કામ કરી રહી હતી તે દરમિયાન કોબ્રા એ હાથ ઉપર માર્યો ડંખ.તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.સારવાર દરમિયાન 70 વર્ષીય નાથલી બેન નું નિધન થયું મૃતદેહ ને પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડી રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી.કોબ્રા બખોલ માં છૂપાઈ જતા રેસ્ક્યુ કરી ને બહાર કઢાયો