ગઢડા: નગરપાલિકા 2025 સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો
Gadhada, Botad | Sep 25, 2025 ગઢડા નગરપાલિકા 2025 સેવા અંતર્ગત શ્રમદાન સફાઈ અભિયાન યોજવામાં આવ્યું ગઢડા શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં "સ્વચ્છતા હી સેવા" 2025 એક દિવસ,એક કલાક,એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું