ચોરાસી: ભાગળ ખાતે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશ વિસર્જનના રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા.
Chorasi, Surat | Sep 5, 2025
સુરત શહેરમાં હવે ગણેશ વિસર્જન માત્ર એક દિવસ બાકી રહી ગયો છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં ગણેશ...