ગોધરા: ઓરવાડા આરોગ્યમ હોસ્પિટલ ખાતે દર્દીના પેટમાંથી 7 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું, ડોક્ટરે વિસ્તૃત માહિતી આપી
Godhra, Panch Mahals | Aug 19, 2025
ગોધરા તાલુકાના ઓરવાડા સ્થિત આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલએ એક જટિલ કેસમાં સફળતાપૂર્વક સર્જરી કરીને દર્દીને નવજીવન...