ગાંધીનગર: છાલા ગામમાં એક દુકાન પાસે પાર્ક કરેલી અમુલ ડેરી પ્રોડક્ટ્સની એજન્સીની ઇકો ગાડીમાંથી 53 હજારની ચોરી
Gandhinagar, Gandhinagar | Aug 31, 2025
ગાંધીનગર નજીક આવેલા છાલા ગામમાં એક દુકાન પાસે પાર્ક કરેલી અમુલ ડેરી પ્રોડક્ટ્સની એજન્સીની ઇકો ગાડીમાંથી 53 હજાર 753...