વેજલપુર: અમદાવાદના રામોલમાં કાર ચાલક છાપરામાં ગુસ્યો, CCTV, ઘટનામાં આરોપીની ધરપકડ, PI નું નિવેદન
અમદાવાદના રામોલ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, રામોલ ગામમાં આવેલા તળાવ પાસે શ્રમિક પરિવાર છાપરામાં સુઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવતી એક ફોર વ્હીલર ગાડી બેફામ રીતે છાપરામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.