કોડીનાર: કોડીનારની શીંગોડા નદીમા અજાણી મહીલા પડી જતા પોલીસ જવાને બહાર કાઢી અને પાલીકાના શીવા સોલંકીએ હોસ્પિટલ ખસેડી
Kodinar, Gir Somnath | Aug 26, 2025
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર ની શીંગોડા નદીમા આજરોજ 12 કલાક આસપાસ કોઇ અજાણી મહીલા કોઇ કારણોસર નદીમા પડી હતી .કોડીનાર...