ગોધરા: PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 'સેવા પખવાડિયા ના આયોજન અંગે ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું
Godhra, Panch Mahals | Sep 11, 2025
પંચમહાલ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉજવણી નિમિત્તે યોજાનારા "સેવા...