ભિલોડા: શામળાજી નજીક મેશ્વો ડેમ ઓવરફ્લો થતા વણઝરી ગામના 15 પરિવારો મુશ્કેલીમાં મુકાયા, લોકોએ વિડિયો વાયરલ કર્યો
Bhiloda, Aravallis | Aug 27, 2025
શામળાજી નજીક મેશ્વો ડેમ ઓવરફ્લો થતા વણઝરી વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા. મેશ્વો નદીમાં ઘોડાપુર આવતા ૧૫ ઘરનાં પરિવારો...