લખતર: લખતર વઢવાણ હાઇવે પર પડ્યા મસ્ત મોટા ખાડા રાહદારી ને વાહન ચાલકો અકસ્માત નો ભઈ
લખતર થી વઢવાણ હાઇવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ખાડાના કારણે રોડ અતિ જર્જરી બની ચૂક્યો છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ પાસે ઝમર લખતર વચ્ચે એમ આર એસ બેરિંગ કંપની નજીક તેમજ દેદાદરા પેપરમીલ પાસે મસ્ત મોટા હાઇવે પર ખાડા પડી જતા રાહદારીઓને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે