જલાલપોર: માછીવાડના અશોક ટંડેલે ગોળા ફેક ચક્ર ફેક અને હેમર થ્રોમા ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યો
માછીવાડના અશોક ટંડેલે ગોળાફેક ચક્ર ફેક અને હેમરથરોમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મેળવીને સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાનો ડંકો વગાડ્યો છે સાપુતારામાં 10 મી સ્ટેટ માસ્ટર એટલાન્ટિક્સ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં સમગ્ર નવસારી જિલ્લાનો ડંકો વગાડ્યો છે.