ચોકબજારમાં મહિલા પાસેથી સોનાના ઘરેણા પડાવી ફરાર થયેલી ગડ્ડી ગેંગને સાબરકાંઠા અને અરવલ્લીથી ઝડપી પાડતી ચોક પોલીસ
Majura, Surat | Aug 26, 2025
તમે પહેરેલા દાગીના કોઈ લઈ જશે "તેમ કહી દાગીના પડાવી લેતી ગડ્ડી ગેંગની ચોકબજાર પોલીસે સાબરકાંઠા અને અરવલ્લીથી ધરપકડ કરી...