માખીગા ગામે કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીંસણ આગ... શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં લાગી આગ.. ચાલુ કંપનીમાં આગ લાગતા મચી અફડાટાફડી... એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડયો.. કેમિકલ ભરેલ ટેન્કર ખાલી કરતા સમયે આગ લાગતા નાસભાગ મચીજવા પામી.. કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ચાપેટમાં.. ફાયની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે.. કડોદરા PEPL, નવસારી, સચિન હોજીવાળા, બારડોલી, ERC કામરેજ, સુરત મહાનગર આસપાસના વિસ્તારની ફાયરની ટીમે ફોર્મ અને પાણીનો મારો ચલાવ્યો