તાલુકા,માંડલ ખાતે ભીમરાવ સંગઠનની સામાન્ય સભા મળી,જેમાં સંગઠનના આગામી કાર્યકાળ માટેના હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા સર્વસંમતિથી પૂર્ણ કરવામાં આવીઆ પ્રસંગે સંગઠનના પ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર (પે સેન્ટર આચાર્ય – કુમાર શાળા નં. 1, વિરમગામ)ની એકમતે નિમણૂંક કરવામાં આવી સહિત હોદેદારોની નીમણૂંક...