જૂનાગઢ: શહેરમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શરદોત્સવ ને લઈ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું
જુનાગઢ શહેરમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શરદોત્સવ ને લઈ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.માળીયાહાટીના માંશ્રી આર્થિક ક્ષત્રિય ડાંડિયા રાસ ગ્રુપ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી.સ્વામી મંદિર ખાતે મહા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભગવાન ને પ્રસન્ન કરવા ગોપીઓ પણ ગોકુલમાં રાસ કરતી,રાસ ગરબાના આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.