રાજકોટ-ભાવનગર હાઈવે બિસ્માર હાલતમાં વાહન ચાલકોને હાલતમાં હોવાથી અનેક વાહન ચાલકોને તારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજીડેમ ચોકડીથી સરધાર સુધીના માર્ગમાં મસમોટા ખાડાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે ભારે રોડ હાલતમાં હોવાથી અકસ્માત થવાનો ભય પણ સતાવે છે