મહુવા: કોંજળી ગામે લૂંટ વિથ મર્ડર ની ઘટના સામે આવી
મહુવા બ્રેકિંગ... ભાવનગર મહુવા તાલુકાના કોંજળી ગામે લુંટ વિથ હત્યાનો બનાવ સામે આવ્યો છે 85 વર્ષના વૃદ્ધની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તારીખ 30- 10- 2025 ના રોજ રાત્રિના સમયે વૃદ્ધનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી કાનમાં પહેરેલ સોનાના ઘરેણા ની લૂંટ કરીને અજાણ્યા ઇસમ ફરાર થયા છે ઉજીબેન નામના ૮૫ વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પી.એમ કરવામા