લીમખેડા: મંગલ મહુડી નજીક હાઇવેપર મધુ માખીઉડતા વાહન ચાલકોને મુશ્કેલી
Limkheda, Dahod | Nov 10, 2025 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામ હાઇવે પર મધુમખ્ખી નું ઝુંડ ઉડતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઇ હતી ટુ વ્હીલર વાહન ચાલકો ને માથાના ભાગે હાથના વાગે શરીરના ભાગે મધુમખી ભરાતા અકસ્માતની બ્રિટિશ સર્જાઈ હતી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો