ઉમરેઠ: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રેરણાત્મક કાર્યક્રમ “મન કી બાત” ઉમરેઠ વિધાનસભાના પરવટા ખાતે યોજાયો
Umreth, Anand | Mar 29, 2026 આ કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકાના ચાર જિલ્લા પંચાયતના સંયુક્ત આયોજન અંતર્ગત પધારેલ ભાજપા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનું સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તથા જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું