અમદાવાદ શહેર: ગોમતીપુરમાં યુવક પર હુમલો , સીસીટીવી આવ્યા સામે
આજે ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ગોમતીપુરમાં યુવક પર હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં ૨ ડિસેમ્બર યુવક પર સવારના સમયે હુમલો થયો હતો.ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ પરંતુ સીસીટીવી વાયરલ થતા પોલીસે તપાસ શરુ કરી છે.