ગોંડલના પ્રજાવત્સલ રાજવી મહારાજા સર ભગવતસિંહની 160મી જન્મજયંતીની ગોંડલ શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજવી પરિવાર સહિત શહેરના અગ્રણીઓએ મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રજાલક્ષી કાર્યોને યાદ કર્યા હતા આ તો અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા