વાંસદા: વાસદાના ખેરગામ પાટી સહિતના અલગ અલગ વિસ્તારોમાં એસઆઇઆર ની કામગીરી પૂરજોશમાં
Bansda, Navsari | Nov 18, 2025 નવસારી જિલ્લાના વાંસદા ના અલગ અલગ વિસ્તારોમાં એસઆઇઆર ની કામગીરી ચાલી રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ પણ સક્રિય કામગીરી ભજવી રહ્યા છે. વાસદા ખેરગામ પાટી સહિતના વિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે.