માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ માર્ગ ઉપર બેફામ દોડતા સ્ટોન ક્વોરી ના વાહનો માંથી પથ્થરો કપચી પડવાની ઘટના માં સરકારી તંત્રની હપ્તાખોરી જવાબદાર હોવાનો આરોપ આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા લગાવવામાં આવ્યો છે અને આ મુદ્દે તેમણે ભ્રષ્ટાચાર આચારનારા અધિકારીઓના ઘર સુધી પહોંચવાની ચીમકી આપી હતી