અમદાવાદ શહેર: અમદાવાદના એસજી હાઈવે પર નિરમા યુનિવર્સીટીના કર્મચારીએ 5 કરોડની ઉચાપત, ત્રણ આરોપીની ધરપકડ, પોલીસ નું નિવેદન
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી નિરમા યુનિ. ના કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી છે. જે વિધાર્થીઓના બુક રિફંડના નાણાં પેટે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવ્યા હતાં. આરોપીએ પોતાના મિત્ર અને સંબંધીઓના ખાતામાં ટૂકડે ટૂકડે બે વર્ષમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં.