જસદણ ના નવા બસ સ્ટેશન પાછળ આવેલા આરબીએસ ડાયમંડ ની બહાર મારામારીની ઘટના સામે આવી હતી આ સમગ્ર બનાવ ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ હતી જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
જસદણ: જસદણ નવા બસ સ્ટેશન પાછળ મારામારી નો વિડીયો વાયરલ થયો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદદ થઈ હતી - Jasdan News