વઢવાણ: સંત સવયાનાથ ટાઉનશીપ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડેનેજની કામગીરીનું ખાતમુરત કરતા નાયબ મુખ્ય દંડક
સુરેન્દ્રનગર શહેરના સંત સવૈયાનાથ ટાઉનશિપ વિસ્તારમાં સ્થાનિક રહીશોની સુખાકારી માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરીનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા, શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ અને નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. કેવું નાયબ મુખ્ય દંડકે જગદીશભાઈ મકવાણા એ જણાવ્યું હતું