ભાજપ કોંગ્રેસ બંને મળેલી છે અને કોંગ્રેસના વ્યક્તિ દ્વારા જે જૂતું ફેંકવામાં આવ્યું હતું તેમની સાથે પોલીસ ઈનવેલ છે તેવી માહિતી આપતા ધારાસભ્યો ગોપાલ ઇટાલીયા
વિસાવદર: જામનગર ખાતે જે ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતુ ફેંકવામાં આવ્યું હતું તેને લઇ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ માહિતી આપી - Visavadar News