મણિનગર: અમદાવાદ શહેરને રોશનીથી શણગારાયુ,વીડિયો આવ્યો સામે
આજે રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ દિવાળીના તહેવારને લઇ શહેરને શણગારાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે.તહેવારોને લઇ તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર રોશની કરવામાં આવી છે.આઇકોનીક બ્રિજો,જાહેર સ્થળોએ લાઇટીંગ કરવામાં આવી છે.