આજે શનિવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ વટવામાં આરોગ્ય કેન્દ્ર ખાતે Amc ના આરોગ્ય વિભાગના અધિકારીઓની આગેવાનીમાં આશાવર્કર બહેનો સાથે બેઠક યોજાઈ હતી.જેમાં આરોગ્ય અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.અને આગામી કામગીરી માટે સૂચનો કરવામાં આવ્યા હતા.