ડાંગ જિલ્લા સ્ટેટ હાઈવે પર થી પ્રસાર થઈ રહેલ અન્ય કાર ચાલકે વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ કરતા વઘઇ પોલીસ બની સતર્ક
Ahwa, The Dangs | Sep 20, 2025 સાપુતારા વઘઇ રોડ પર મહારાષ્ટ્ર થી શાકભાજી ના પિકઅપ ચાલકો બન્યા બેફામ સ્ટેટ હાઈવે પર થી પ્રસાર થઈ રહેલ અન્ય કાર ચાલકે વિડિઓ સોશિયલ મીડિયા માં વાયરલ કરતા વઘઇ પોલીસ બની સતર્ક. ડાંગ જિલ્લા ડીવાયએસપી જે એચ એ સરવૈયાએ આપી વિશેષ માહિતી.