આજે તારીખ 19/10/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ ગોવિંદ નગર ચોક ખાતે એક ફોર વ્હીલર ગાડીએ 3 ટુ વ્હીલર ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 દંપતી ગંભીર ઈજાઓ પહોંચી. બનાવ અંગે ફોર વ્હીલર ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ગાડી લઈને ફરાર થતા પોલીસે વહેલી સવારે 1.30 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.