પાદરા: વડુ ગામેથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગ અને પોલીસે દરોડા પાડી દવાનો જથ્થો અને મેડિકલ ઊપરકણો કબજે કર્યા
Padra, Vadodara | Jul 27, 2025
પાદરાના વડુમા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયો છે લોકોના આરોગ્ય સામે ચેડા કરી લોકોના આરોગ્યને જોખમમાં મુકનાર ને...