દાહોદ: મોડી સાંજે દાહોદમાં ફેર વરસાદની શરૂઆત થતા ખેલૈયા અને આયોજકોમાં ચિંતા
Dohad, Dahod | Sep 29, 2025 ગઈકાલે દાહોદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ આજરોજ દિવસભર વિરામ લેતા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જો કે સમી સાંજે ફેર ધીમીધારે અને ઝરમર વરસાદ વરસતા ચિંતા જોવા મળી હતી