Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

વિજયનગર: આડા ખોખરા પાસે બ્રેક ફેલ થતાં બ્લોક ભરેલી ટ્રક પાણીમાં ખાબકી

વિજયનગર તાલુકાના આડા ખોખરા પાસે આજરોજ સમય 5 કલાકે સિમેન્ટના વજનદાર બ્લોક ભરેલી એક ટ્રસ્ક રોડ સાઈડમાં આવેલ વાંઘામાં ખાબકતા આ વાંઘાના પાણીમાં આ ટ્રક પલટી ગઈ હતી સદનસીબે આ ટ્રકના ચાલક કે કંડકટરનો બચાવ થયો હતો પરંતુ ટ્રકમાં ભરેલ બ્લોક વેરણછેરણ થઈ પાણીમાં ગરકાવ થયા હતા આ ટ્રક ઇડર બાજુથી આવતી હતી ત્યારે આડા ખોખરા પાસે આ અકસ્માત સર્જાયો હતો

MORE NEWS