ધારી: ચલાલા માં ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા લોકલ પર મોકલ કરી વેપારીઓની મુલાકાત કરી.
Dhari, Amreli | Oct 20, 2025 ધારી તાલુકાના ચલાલા શહેર ખાતે આવેલી દુકાનોમાં ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના ‘સ્વદેશી અભિયાન’ અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું,તેમજ વેપારીઓ સાથે સહજભાવે સંવાદ સાધીને તેમના દ્વારા વેચાતાં ઉત્પાદનો વિશેજાણકારીમેળવીહતી,વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વેપારીઓ સાથે લોકલ ફોર વોકલ બાબતે ચર્ચા કરી અને નાગરિકોને માત્ર સ્વદેશી બનાવટનીજ વસ્તુઓ વેચવા અને પોતાના ગામમાંથી ખરીદી કરવી..