વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધારણા યોજી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
Wadhwan, Surendranagar | Jul 14, 2025
સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ઓગસ્ટ માસની સહાય પાક નુકસાનીની ચૂકવવામાં નથી આવી સુરેન્દ્રનગર જિલ્લામાં...