વિજાપુર: વિજાપુર આશ્રમ ચોકડી પાસે ટાયર પંચર ની દુકાન આગળ સુઈ રહેલા યુવકનો રૂપિયા 30,000/- કિંમત નો મોબાઈલ ચોરાયો
Vijapur, Mahesana | Jul 26, 2025
વિજાપુર આશ્રમ ચોકડી પાસે ટાયર પંચર ની દુકાન દુકાન ધરાવતા મોહમ્મદ નસીર અંસારી ગઈ 9 તારીખ ની બુધવારે રાત્રીના સમયે દુકાન...