મેઘરજ: નગરમાં સાંજના સુમારે ધોધમાર વરસાદ,મદની સોસાયટી,ઇન્દિરા નગર,ગાયત્રી સોસાયટી સહિત વિસ્તારો માં પાણી ભરાયાં
Meghraj, Aravallis | Aug 28, 2025
નગરમાં સાંજના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.બે થી ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયાં...