ડેડીયાપાડા: દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામે નજીવી બાબતે એક યુવાનના માથામાં નારિયેળ મારી ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
Dediapada, Narmada | Sep 7, 2025
મળતી માહિતી અનુસાર સિધ્ધાર્થભાઈ સુરેશભાઈ વસાવા, રહે- કેવડી નિશાળ ફળીયુ,તા. દેડીયાપાડા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ.તેઓ ગણેશ...