ધ્રાંગધ્રા: કુડા ચોકડી નજીક પરપ્રાંતીય મજૂરને વીજ કરંટ લગતા મોત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રાના કુડા ચોકડી રોડ નજીક વીજવાયર ખેંચતી વખતે એક પરપ્રાંતીય મજુર ને શોટ લાગતા મોત નીપજ્યું હતું પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ એક્સિડેન્ટલ ડેથ એ ડી નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે