ગોધરા: હોળીચકલા ખાતે શ્રી ગણેશ વિસર્જન જોવા માટે આવેલ યુવાનના મોબાઈલ ફોનની અજાણ્યા ઈસમે તફડંચી કરતા પોલીસમથકે ફરિયાદ નોંધાઇ
Godhra, Panch Mahals | Sep 4, 2025
ગોધરા શહેરના હોળીચકલા ખાતે શ્રીગણેશ વિસર્જન જોવા આવેલા કંકુ થાંભલા ગામના 20 વર્ષીય રાહુલ રમેશભાઈ ભાભોરનો રૂ.33 હજારનો...